Ad

Monday, 11 November 2019

BHAGAVAT GITA PART 1

ધૃતરાષ્ટ્ર ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ |
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય || ||૧||

ધૃતરાષ્ટ્ર બોલ્યા:
હે સંજય, ધર્મક્ષેત્ર માં યુદ્ધ ની ઇચ્છા થી એકઠા થયેલા મારા અને પાંડવનાં પુત્રોં શું કરે છે.

~ શ્લોક 1 - અધ્યાય 1 - અર્જુનવિષાદયોગ

No comments:

Post a Comment

BHAGAVAT GITA PART 15

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ | પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ || ||૧૫|| ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગ...